આ વીડીયો જ ઉનામાં બનેલી ઘટનાનો એક સચિત્ર પુરાવો છે. કોઈ શબ્દ જ નથી મારી પાસે તેની નિંદા કરવા માટે માટે મને પોતાને પણ માણસ હોવાની ધૃણા જન્માવે છે. જે ગુજરાત અને જે દેશમાં જન્મ લેવાનું હું આજે પણ ગૌરવ અનુભવુ છુ ત્યાં આવી બર્બતા જોઈ મારૂ માથુ શરમથી જુકી જાય છે, કદાચ તમે પણ એવુ જ અનુભવશો.....
No comments
ReplyDelete