tag:blogger.com,1999:blog-8888540619763194341.post2950292454963068890..comments2023-05-01T05:16:10.880-07:00Comments on ENCOUNTER : પુત્રના લક્ષણ પારણામાંઃ વિધાનસભાની ચુંટણી વહેલી આવી રહી છેAnonymoushttp://www.blogger.com/profile/00409821955810569490noreply@blogger.comBlogger18125tag:blogger.com,1999:blog-8888540619763194341.post-52067034446457412072016-08-14T23:22:42.607-07:002016-08-14T23:22:42.607-07:00Wait and watch congress,BJP,aapWait and watch congress,BJP,aapAnonymoushttps://www.blogger.com/profile/04326700195193578583noreply@blogger.comtag:blogger.com,1999:blog-8888540619763194341.post-35822454166738623462016-08-14T03:56:48.059-07:002016-08-14T03:56:48.059-07:00V good ha ha haV good ha ha haAnonymoushttps://www.blogger.com/profile/03775308311496051586noreply@blogger.comtag:blogger.com,1999:blog-8888540619763194341.post-75019193124425551942016-08-13T17:11:20.121-07:002016-08-13T17:11:20.121-07:00લાગે છે કે AAP ને જીતાડવા સારી મહેનત કરી રહયા છો દ...લાગે છે કે AAP ને જીતાડવા સારી મહેનત કરી રહયા છો દયાળ ભાઇ. ભરમ ના ફેલાવ શો.Anonymoushttps://www.blogger.com/profile/01952885398600403077noreply@blogger.comtag:blogger.com,1999:blog-8888540619763194341.post-13732196585778150042016-08-13T10:38:48.829-07:002016-08-13T10:38:48.829-07:00Article saro chhe Prashantbhai, pan khas navinta n...Article saro chhe Prashantbhai, pan khas navinta na jova mali. Ema pan khas to tamne AAP baju dhalta joya, to bhare dukh thayu... Sachavjo bhai... Sap E Undar Galyo evu thay AAP ma.. 100% ni gurrentee hu apva taiyar chhu.. Pan mane e vishwas chhe ke Gujrat ni praja Delhi and Punjab karta to ghani je hoshiyar, durendeshi ane vicharshil chhe. AAP to kyary nahi ho bhai!!! vivavbhttps://www.blogger.com/profile/02438878795469088641noreply@blogger.comtag:blogger.com,1999:blog-8888540619763194341.post-58363222133947742492016-08-13T04:15:52.415-07:002016-08-13T04:15:52.415-07:00સાચી વાત લખવાવાળા પત્રકારો શોધવા પડે તેવી હાલત છે ...સાચી વાત લખવાવાળા પત્રકારો શોધવા પડે તેવી હાલત છે અને હું આ બાબતે છેલ્લા 3 વર્ષ થી હેરાન થાવ છુ અને લાચારી અનુભવું છુ. તારીખ 2.2.2016 ની રાતના 12 વાગે છેલ્લા 30 વર્ષ થી ચાલતી પાપડખાર બનાવતી ફેક્ટરી જમીન માફિયા ઓ એ કોર્ટ માં કેસ હોવા છતાં તોડી પાડી સવારે ચાર વાગે અમોને તેની જાણ થઈ પોલીસ ની ત્રણ ગાડી ઓ ફરિયાદ કરતા સાથે આવી પણ જમીન માફિયા ઓ ને માત્ર દશ મિનિટ માં છોડી મુકાયા. અને અમોને એવું જણાવવામાં આવીયુ કે તમારા બાપે આ જગયા કામ ભરવાડ ને વેચી નાખેલ છે. ખરેખર સાચી વાત કૈક અલગ જ છે પણ પોલીસ ને તપાસ કરવી નથી અને પડદા પાછળ રહેલા માણસો છ કરોડ ની જમીન મફત પડાવી લેવા માંગે છે જેમાં ગોંડલ પોલીસ મામલતદાર ઓફિસ તેમજ જમીન માફિયા સૌ કોઈ ની મીલીભગત છે. નહીતો એકવાર જાહેર નોટીશ થી અને રજી.એ.ડી. થી જાણ કરવામાં આવે કે આ મિલકત ના ઓરીજીનલ કાગળો ઘરે મોજુદ છે તો કોઈએ આ જગ્યા નું ખરીદ વેચાણ કરવું નહિ તેમ છતાં પણ માત્ર ઝેરોક્સ પરથી વેચાણ દસ્તાવેજ કરવામાં આવીયો અને આ તમામ બાબતો હાલ ગોંડલ કોર્ટ માં પેન્ડિંગ હોવા છતાં જમીન માફિયા જમીન ખાલી કરાવવા ત્રણ વાર મારામારી કરી ગયા. દરેક વખતે પોલીસ ફરિયાદ થઈ તો પણ કઈ કાર્યવાહી ન થઈ તેમ છતાં પણ અમો આખા કુટુંબે દ્રઢતા પૂર્વક જીવ ના જોખમે માથાભારે તત્વો નો સામનો કરતા તેઓ આખા કુટ્મ્બ ની જીવાદોરી સમાન ફેક્ટરી તોડી ગયા તે તમામ બાબતે ગોંડલ પીએસઆઈ ને જાણ કરતા તેમજ ફેક્ટરી બાબતે તમામ આધારો પુરા પાડવા છતાં પણ પીઆઈ ચૌધરી એ જાણે કે માથે રહીને જે કસર તારીખ 2.2.16 ના બાકી હતી તે તારીખ 4.2.16 ના રાત્રે 2 થઈ ચાર ની વચ્ચે પુરી કરાવી .અને હવે dsp અને મામલતદાર અમોને દિલાસો આપે છે કે તમારી સાથે જાસ્તી થઈ છે મારૂ તમામ વહીવટી તંત્ર અને કહેવાતા આ પત્રકારો ને પૂછવાનું કે જયારે મિલકત સંબંધી ઓરીજીનલ કાગળો મોજુદ હોય તેમજ તે બાબતે જાહેરાત પણ કરેલ હોય અને દસ્તાવેજ લખનાર વકીલ ને રજી.એ.ડી. થી જાણ પણ કરી દીધેલ હોય તો પણ ઝેરોક્સ ના આધારે ઉભો કરેલ દસ્તાવેજ ને માન્યતા મામલતદારે કઈ રીતે આપી દીધી? અને આ ઓછું હોય તેમ દસ્તાવેજ વ્યક્તિ એ ના નામનો હોય અને મિલકત નો કબજો મેળવવા માટે જોર વ્યકતિ બી કરે તેમ છતાં પણ રાજકોટ ના પત્રકારો ચૂપ પોલીસ ચૂપ મામલતદાર ચૂપ ડેપ્યુટી કલેક્ટર ચૂપ અને આનંદી બેન ની સૂચના હોવા છતાં પણ કલેક્ટર પણ ચૂપ. હું જો ખોટો હોવ તો મારા બાપ પાસે આ મિલકત સબંધે દસ્તાવેજ પ્રમાણે રૂપિયા એક કરોડ ત્રીસ લાખ હોવા જોઈએ પણ તેઓ અમારી માં જીવતી હોવા છતાં જે બીજાની પરણેતર સાથે ભાગેલ છે અને રહે છે તે બાઈ અને મારા બાપા હાલની તકે બી.પી.એલ ના ઘઉં ખાય છે અને આ તમામ બાબતો થી તમામ લોકો વાકેફ હોવા છતાં રાજકોટ ના એક મોટા ભૂમાફિયા નો પડદા પાછળ થી દોરી સંચાર હોય તમામ ચૂપ છે પત્રકારો સહીત.Anonymoushttps://www.blogger.com/profile/03276603305532962357noreply@blogger.comtag:blogger.com,1999:blog-8888540619763194341.post-3529849667682869942016-08-13T01:56:46.123-07:002016-08-13T01:56:46.123-07:00Yes it's a part of preparation considering the...Yes it's a part of preparation considering the coming Assembly election.more representation given to Saurashtra because first time BJP came into power because of SaurashtraAnonymoushttps://www.blogger.com/profile/05411607003509380660noreply@blogger.comtag:blogger.com,1999:blog-8888540619763194341.post-61133975391717601222016-08-13T01:56:09.729-07:002016-08-13T01:56:09.729-07:00Yes it's a part of preparation considering the...Yes it's a part of preparation considering the coming Assembly election.more representation given to Saurashtra because first time BJP came into power because of SaurashtraAnonymoushttps://www.blogger.com/profile/05411607003509380660noreply@blogger.comtag:blogger.com,1999:blog-8888540619763194341.post-90673880250983290362016-08-13T01:51:57.690-07:002016-08-13T01:51:57.690-07:00Yes it's a part of preparation considering the...Yes it's a part of preparation considering the coming Assembly election.more representation given to Saurashtra because first time BJP came into power because of SaurashtraAnonymoushttps://www.blogger.com/profile/05411607003509380660noreply@blogger.comtag:blogger.com,1999:blog-8888540619763194341.post-42791593245266983202016-08-13T01:12:44.065-07:002016-08-13T01:12:44.065-07:00પોતોના જ સર્જેલા વમળમાં ફસાયુ કમળ પોતોના જ સર્જેલા વમળમાં ફસાયુ કમળ Anonymoushttps://www.blogger.com/profile/15507814058193852249noreply@blogger.comtag:blogger.com,1999:blog-8888540619763194341.post-38739291668222230852016-08-13T01:12:39.799-07:002016-08-13T01:12:39.799-07:00પોતોના જ સર્જેલા વમળમાં ફસાયુ કમળ પોતોના જ સર્જેલા વમળમાં ફસાયુ કમળ Anonymoushttps://www.blogger.com/profile/15507814058193852249noreply@blogger.comtag:blogger.com,1999:blog-8888540619763194341.post-30285391563557565972016-08-13T00:40:43.503-07:002016-08-13T00:40:43.503-07:00👍👍👍👍👍👍👍👍👍👍TejashModihttps://www.blogger.com/profile/13658323344038870852noreply@blogger.comtag:blogger.com,1999:blog-8888540619763194341.post-13809848032297512822016-08-12T22:46:01.285-07:002016-08-12T22:46:01.285-07:00Perfect analysis! Perfect analysis! Anonymoushttps://www.blogger.com/profile/08483366836063727929noreply@blogger.comtag:blogger.com,1999:blog-8888540619763194341.post-59324758106574645652016-08-12T22:45:37.806-07:002016-08-12T22:45:37.806-07:00Perfect analysis! Perfect analysis! Anonymoushttps://www.blogger.com/profile/08483366836063727929noreply@blogger.comtag:blogger.com,1999:blog-8888540619763194341.post-60990075402410107632016-08-12T21:48:30.886-07:002016-08-12T21:48:30.886-07:00Maja padi vanchvani ...Gujarat na Patrakaro jevi j...Maja padi vanchvani ...Gujarat na Patrakaro jevi j halat national media ni pan thai rahi 6 both TV n Print Media ma mota bhag na Sham dam dand bhed no bhog banela dekhai aave chhe.Unique womanhttps://www.blogger.com/profile/16733540968087747098noreply@blogger.comtag:blogger.com,1999:blog-8888540619763194341.post-39029780154655149972016-08-12T21:28:04.025-07:002016-08-12T21:28:04.025-07:00NiceNiceAnonymoushttps://www.blogger.com/profile/03005286408920132808noreply@blogger.comtag:blogger.com,1999:blog-8888540619763194341.post-88180270063301611902016-08-12T21:10:10.239-07:002016-08-12T21:10:10.239-07:00Lol, excellent nd cool articleLol, excellent nd cool articleTapanhttps://www.blogger.com/profile/09830784106927572579noreply@blogger.comtag:blogger.com,1999:blog-8888540619763194341.post-51506261549156480792016-08-12T21:06:56.002-07:002016-08-12T21:06:56.002-07:00Sorry,Name should be PRASHANTBHAI Sorry,Name should be PRASHANTBHAI yogeshbinahttps://www.blogger.com/profile/11532397119695875971noreply@blogger.comtag:blogger.com,1999:blog-8888540619763194341.post-83080885021552080802016-08-12T21:05:38.336-07:002016-08-12T21:05:38.336-07:00Prashanth,your writing & art of explanation is...Prashanth,your writing & art of explanation is just simp marvelous.<br />yogeshbinahttps://www.blogger.com/profile/11532397119695875971noreply@blogger.com