tag:blogger.com,1999:blog-8888540619763194341.post1569930578012014885..comments2023-05-01T05:16:10.880-07:00Comments on ENCOUNTER : હાર્દિક- ગાંધી નથીઃ ભીડ જોઈ પ્રજાએ રાજી અને સરકારે ડરવાની જરૂર નથી.Anonymoushttp://www.blogger.com/profile/00409821955810569490noreply@blogger.comBlogger27125tag:blogger.com,1999:blog-8888540619763194341.post-5144238775188533582017-02-28T05:36:59.595-08:002017-02-28T05:36:59.595-08:00સાચી વાત... હું દાદા ના બધા લેખ વાંચુ છું અને આભાર...સાચી વાત... હું દાદા ના બધા લેખ વાંચુ છું અને આભારી છું કે તેઓ કોઈના પણ વિશે સાચું સિવાય કંઈ લખતાં નથી . પરંતુ, આ પટેલ અનામત વિશે લખે છે ત્યારે મને લાગે છે કે કંઈક ખોટુ છે. મારી એટલી જ વિનંતી છે કે હાર્દિક ની બુરાઈ કરવા કરતાં એવો સચોટ લેખ લખે જેમાં અનામત પ્રણાલી માં કોઈ સુધારો કરવાની વાત હોય. આપશ્રી ને પટેલ અનામત એ બહુ મોટો પ્રશ્ન કદાચ ન પણ લાગતો હોય... પણ તેના વિશે ની સાચી સમજ તો તમે ત્યારે જ મેળવી શકો જ્યારે તમે એક યુવા પટેલ વિદ્યાર્થી હોવ કે જે સરકારી નોકરી લેવા માંગે છે કાં તો તમે સૌરાષ્ટ્ર નાં એક ખેડુત પરિવાર માથી હોવ કે જેના બાળક ને સરકારી કૉલેજ મા 1-2 માર્કસ્ માટે એડ્મિશન ન મળતાં Private College માં Donation ના નામે ફી ભરવી પડે છે.

અને રહી વાત કાયદાની... કાયદો કહે છે કે આર્થિક અનામત ન આપી શકાય તો .... ડૉ. આંબેડકરે 10 વર્ષ માટે અનામત પ્રથા રાખવાનો કાયદો ભારત આઝાદ થયુ ત્યારે બનાવેલો એવું મેં PSI ની પરીક્ષાની તૈયારી કરતી વખતે વાંચેલું. તો 10 વર્ષ પછી પણ અનામત પ્રથા નાબૂદ ન થઈ ત્યારે ભારતીય બંધારણ ક્યાં ગયેલુ ?

આનો જવાબ જોઈશે મારે દાદા...Anonymoushttps://www.blogger.com/profile/03113724152565077560noreply@blogger.comtag:blogger.com,1999:blog-8888540619763194341.post-52644299783677711172016-08-14T11:52:00.770-07:002016-08-14T11:52:00.770-07:00Kyarek modi na election pehla and pa6i ni speech n...Kyarek modi na election pehla and pa6i ni speech ni controversy par pan lakho cotton na 1500 PRICE corruption mate ACB FORCE TAMARO OPINION JANVO 6EAnonymoushttps://www.blogger.com/profile/13560243420695716047noreply@blogger.comtag:blogger.com,1999:blog-8888540619763194341.post-4414653114255916352016-08-04T03:25:12.090-07:002016-08-04T03:25:12.090-07:00બીજી સમસ્યાઓ પર લખવાને બદલે હાર્દિક પર 2-3 લેખ લખી...બીજી સમસ્યાઓ પર લખવાને બદલે હાર્દિક પર 2-3 લેખ લખી નાખ્યા છે... દોસ્ત અંકુર, જયારે લોકો વધુ વિરોધ કરવા લાગે ત્યારે સમજવું કે તેને તમારાથી જલન થાય છે. તમે આગળ વધો તે એના થી જોઈ શકાતું નથી. ચિંતા ના કરો. લોકો વિરોધ કરે એનો મતલબ તમે પ્રગતિ કરી રહ્યા છો.Vijayhttps://www.blogger.com/profile/08530047415674456871noreply@blogger.comtag:blogger.com,1999:blog-8888540619763194341.post-19533515186563990752016-08-04T03:13:10.097-07:002016-08-04T03:13:10.097-07:00દોસ્ત આ લેખક પાટીદારોનો પર્સનલ વિરોધી લાગે છે. બેઠ...દોસ્ત આ લેખક પાટીદારોનો પર્સનલ વિરોધી લાગે છે. બેઠા બેઠા વાતો કરે છે. એક વખત 100 લોકો ભેગા કરવા જાય તો ખબર પડે. હાર્દિકે સમાજના લોકોના પ્રશ્નોને વાચા આપી છે ત્યારે તો લાખો લોકો ભેગા થાય છે. મદારીના ખેલ જોવા ભેગા નથી થતા. 25 ઓગસ્ટ એ જે જનમેદની ભેગી થઇ હતી એનો રેકોર્ડ છે. અને બીજા સમાજની વાતો કરે છે તો યાદ કરે ઓબીસી વાળાઓએ પણ શક્તિ પ્રદર્શનનો પ્રયત્ન કરેલો. આ લોકોને નહિ સમજાય. કુતરા તો ભસ્યા કરે. Vijayhttps://www.blogger.com/profile/08530047415674456871noreply@blogger.comtag:blogger.com,1999:blog-8888540619763194341.post-3290491332863914972016-07-19T01:34:03.459-07:002016-07-19T01:34:03.459-07:00ગાળો ભાંડતો પત્ર
સમાચારોની ભુખ
પુખ્તતાનો કાયમ અભા...ગાળો ભાંડતો પત્ર
સમાચારોની ભુખ
પુખ્તતાનો કાયમ અભાવ
બહુ ક્ષુલ્લક કારણો
લાંબુ ચાલશે નહીં
બધા જ રસ્તા ઉપર (trevad nathi biji jati ni)
રાજય સરકારે પણ ડરવાની જરૂર નથી (bhajap tamne paisa aape chhe)
કારણ સરકાર- સરકાર હોય છે.તેણે પ્રજાને સારૂ શુ લાગે છે તેના કરતા પ્રજા માટે સારૂ શુ છે તે અંગે નિર્ણય કરવાનો છે. (haju mara gam sudhi piva nu pani ek week ma ek var aave chhe)

Aa upar na shabdo lage chhe, lekhak ni andar ni bhadash chhe. 27% vala ne anamat malyu ane tethi te loko no udhdhar thayo evo dakhalo nathi, neta o badha grant na paisa chari gaya.

tethi hardik par lekh lakhava ne badale, anamat system mathi kem kadhavu ena par lakho.Authorhttps://www.blogger.com/profile/06712357293274454801noreply@blogger.comtag:blogger.com,1999:blog-8888540619763194341.post-72009347978550126682016-07-19T01:32:34.358-07:002016-07-19T01:32:34.358-07:00ek dam sachu, patrakaro j murkh chhe.ek dam sachu, patrakaro j murkh chhe.Authorhttps://www.blogger.com/profile/06712357293274454801noreply@blogger.comtag:blogger.com,1999:blog-8888540619763194341.post-77068682646074359812016-07-16T10:39:54.538-07:002016-07-16T10:39:54.538-07:00Tejal shukla tame ek dam sachi vaat kahi Tejal shukla tame ek dam sachi vaat kahi Anonymoushttps://www.blogger.com/profile/10787310130339386208noreply@blogger.comtag:blogger.com,1999:blog-8888540619763194341.post-64506989580212941542016-07-16T04:14:56.803-07:002016-07-16T04:14:56.803-07:00Tame pan hardik ni vyakhya
sachi j kari....niceTame pan hardik ni vyakhya
sachi j kari....nicejeetu bloggerhttps://www.blogger.com/profile/13742107349280597820noreply@blogger.comtag:blogger.com,1999:blog-8888540619763194341.post-31850587619196761892016-07-16T04:13:37.830-07:002016-07-16T04:13:37.830-07:00Patrakaratva ma to dada j chale,
hu pan mara patid...Patrakaratva ma to dada j chale,
hu pan mara patidar dosto ne kaheto k
pahela to hardik ne pu6o k anamat ni
vyakhya shu thay ?
j encounter ma dada A kahyu
સૌથી પહેલા તો તેને શુ જોઈએ છે અને કેવી રીતે મળી શકે તેની તેને જ ખબર નથી,......
enu encounter eni jate j karyu 6...
jeetu bloggerhttps://www.blogger.com/profile/13742107349280597820noreply@blogger.comtag:blogger.com,1999:blog-8888540619763194341.post-15565278062141539672016-07-16T02:48:36.905-07:002016-07-16T02:48:36.905-07:00100% true !100% true !Rameshhttps://www.blogger.com/profile/07779439094476830512noreply@blogger.comtag:blogger.com,1999:blog-8888540619763194341.post-54888278603748124672016-07-16T02:02:07.996-07:002016-07-16T02:02:07.996-07:00It is to be understood by recalling old political ...It is to be understood by recalling old political activities that the name and fame earned at the behest of cast is not exist for long periods in politics.If Hardik will take people of all section in to confidence then I think he will achieve his goal otherwise everything will go into vainAnonymoushttps://www.blogger.com/profile/05411607003509380660noreply@blogger.comtag:blogger.com,1999:blog-8888540619763194341.post-76556316270261471372016-07-16T02:01:44.731-07:002016-07-16T02:01:44.731-07:00It is to be understood by recalling old political ...It is to be understood by recalling old political activities that the name and fame earned at the behest of cast is not exist for long periods in politics.If Hardik will take people of all section in to confidence then I think he will achieve his goal otherwise everything will go into vainAnonymoushttps://www.blogger.com/profile/05411607003509380660noreply@blogger.comtag:blogger.com,1999:blog-8888540619763194341.post-86021841841770681262016-07-16T01:06:58.681-07:002016-07-16T01:06:58.681-07:00very good ............
very good ............
Anonymoushttps://www.blogger.com/profile/16717088303075660477noreply@blogger.comtag:blogger.com,1999:blog-8888540619763194341.post-92000991368008804572016-07-16T00:29:36.207-07:002016-07-16T00:29:36.207-07:00sarassarasAnonymoushttps://www.blogger.com/profile/10016937377951606703noreply@blogger.comtag:blogger.com,1999:blog-8888540619763194341.post-41593322292459524602016-07-16T00:29:21.963-07:002016-07-16T00:29:21.963-07:00sarassarasAnonymoushttps://www.blogger.com/profile/10016937377951606703noreply@blogger.comtag:blogger.com,1999:blog-8888540619763194341.post-33155187401031472962016-07-16T00:17:53.451-07:002016-07-16T00:17:53.451-07:00To garib patidar na santano ne bhanava no kharch s...To garib patidar na santano ne bhanava no kharch su jeloko ne anamat Mali chhe te loko uthava na chhe jo ha to a adolan khotu chhe ane jo na to a adolan pure puru sachu chhe harkishan61https://www.blogger.com/profile/13776339666360497774noreply@blogger.comtag:blogger.com,1999:blog-8888540619763194341.post-71410788413038903432016-07-16T00:17:13.299-07:002016-07-16T00:17:13.299-07:00To garib patidar na santano ne bhanava no kharch s...To garib patidar na santano ne bhanava no kharch su jeloko ne anamat Mali chhe te loko uthava na chhe jo ha to a adolan khotu chhe ane jo na to a adolan pure puru sachu chhe harkishan61https://www.blogger.com/profile/13776339666360497774noreply@blogger.comtag:blogger.com,1999:blog-8888540619763194341.post-39304198211705103002016-07-16T00:16:54.540-07:002016-07-16T00:16:54.540-07:00સાચું એન્કાઉન્ટર કર્યું દાદા....સાચું એન્કાઉન્ટર કર્યું દાદા....TejashModihttps://www.blogger.com/profile/13658323344038870852noreply@blogger.comtag:blogger.com,1999:blog-8888540619763194341.post-88308264249121016802016-07-16T00:10:41.064-07:002016-07-16T00:10:41.064-07:00એક વાત મેં કાલે અંગ્રેજી માં લખી તી એનું ગુજરતી વર...એક વાત મેં કાલે અંગ્રેજી માં લખી તી એનું ગુજરતી વર્જન આ પ્રશાંત ભાઈ એ આપી દીધું
હું કોલેજ માં હતો ત્યારે 1999 માં નવસારી માં ગૌ રક્ષકો ઉપર ના હમલા અને હત્યા મુદ્દે તોફાન થયા તા અને ઘણા વાંક વગર ના ઢીબાઈ ગયા તા
મારા એમ મિત્ર ને કહ્યું કે ભાઈ આ બધું સુ થઈ રહ્યું છે સમાજ માં આવી હિંસક માનસિકતા ક્યાંથી આવી જાય છે આ વિચાર હિન્દૂ અને મુસલમાન બંને માટે હતો મારો
ત્યારે મારા મિત્ર સુનિલ રાઠોડ નું એક નિવેદન મને યાદ છે
એ કહેતો હતો કે કોઈ પણ સમાજ જયારે ભીડ બની જાય છે ત્યારે એ બુદ્ધિમત્તા અને સમઝ શક્તિ બંને ગુમાવી દે છે અને
દિશાવિહીન થઈ જાય છે
અને દિશાવિહીન સમાજ કે ધર્મ ક્યારેક હિંસક સ્વભાવ ના ને પોતાનો નેતા ગણી લેતી હોય છે એની હિંસક અને જુસ્સા પ્રેરક વાતો ને ક્રાંતિ ગણી લેતી હોય છે
અને આવી બુદ્ધિ વગર ની ક્રાંતિ સમાજ તેમજ ધર્મ બંને ને પતન તરફ લઈ જાય છે
આજે એ વાત સચ્ચી જ લાગે છે
એક ધર્મ તરીકે ઇસ્લામ અને એક સમાજ તરીકે હિન્દૂ સમાજ ની બધી જ્ઞાતિ ઓ જાણે ભીડ બની ગયી હોય એવું લાગે છે

સમાજ નું આવું અધઃપતન જોઈ ને દુઃખ થાય છે ને બીજી સચ્ચી ક્રાંતિ ની શરૂઆત થાય એવી ઈચ્છા ને આશા છેAnonymoushttps://www.blogger.com/profile/14603835478746632070noreply@blogger.comtag:blogger.com,1999:blog-8888540619763194341.post-40453032097067196282016-07-15T12:58:55.587-07:002016-07-15T12:58:55.587-07:00આ એન્કાઉન્ટર નામ યથોચિત જ આપ્યું છે... વિષયને મર્મ...આ એન્કાઉન્ટર નામ યથોચિત જ આપ્યું છે... વિષયને મર્મસ્પર્શી ન્યાય આપ્યો છે , નાની નાની વાતે રસ્તા પર ઉતરી આવવું એવું આજની પેઢીને ઘેલું લાગ્યું છે, નાના નાના આંદોલનો વિકરાળ જનસમુદાયના સમર્થને માથા ફરેલ નેતાઓના જન્મસ્થાનો બની ચુક્યા છે તો એમાં સમજદારી અને વિષય અભ્યાસ જેવી વાતોને ક્યાંય સ્થાન મળતું નથી... ( ચર્ચા ઘણી લાંબી છે ... પણ મને તમારા સાદા પણ મર્મસ્પર્શી શબ્દો ખૂબ ગમે છે , વાંચનમાં ગમી જાય ત્યાં લીટી કરી લેવાની ટેવ છે એટલે તમારી પોસ્ટ માં પણ લીટી કરી લીધી કે આ મને ખૂબ ગમ્યું...સત્ય પણ મીંડાઓ વગર અધુરૂ હોય છે... અખબારો અને ટેલીવીઝનની સમાચારોની ભુખ...ભીડ જોઈ કાયમ તે પોતાનું માનસીક સમતુલન ગુમાવી બેસે છે...તેને શુ જોઈએ છે અને કેવી રીતે મળી શકે તેની તેને જ ખબર નથી, તેના કારણે હજી બે દિવસ અખબારો અને ટીવી ન્યુઝ હાર્દિકને સારી જગ્યા આપશે પણ તે પાટીદારોની માગણીનો ઉકેલ આપી શકશે નહીં...માત્ર ભીડના કારણે સફળતા મળતી હોત તો ઓસામાબીન લાદેને વિશ્વ ઉપર કબજો કરી લીધો હતો, કારણ તેની પાસે હાર્દિક કરતા અનેક ગણી ભીડ હતી...)Anonymoushttps://www.blogger.com/profile/13502174781220442491noreply@blogger.comtag:blogger.com,1999:blog-8888540619763194341.post-11591020976002723362016-07-15T11:37:16.572-07:002016-07-15T11:37:16.572-07:00Hardik to murakh chhe j dada... pan apde patrakaro...Hardik to murakh chhe j dada... pan apde patrakaro maha murakh chhiye..hardik hoy k kanaiyo hoy enu astitva j na hot jo media teni pachal dodyuna hot..vismay a 2 chhokra ne mari nakhya tyare media a je awaj uthavyo te yogya hato.tena thi nabira ne saja mali saki..pan hardik na karane to ketlay ashaspad yuvano mari gya..hardik jeva faltu tapori o to apdi society na otla per rojjova male chhe..leader to ene kehvay je mari gayela pstidar yuvano na maa baap nu gujaran chalave.. faltu ni herogiri mare media sahu thi motu javabdar chhe..Anonymoushttps://www.blogger.com/profile/16887998476772440494noreply@blogger.comtag:blogger.com,1999:blog-8888540619763194341.post-87391898462319805032016-07-15T11:36:13.966-07:002016-07-15T11:36:13.966-07:00Hardik to murakh chhe j dada... pan apde patrakaro...Hardik to murakh chhe j dada... pan apde patrakaro maha murakh chhiye..hardik hoy k kanaiyo hoy enu astitva j na hot jo media teni pachal dodyuna hot..vismay a 2 chhokra ne mari nakhya tyare media a je awaj uthavyo te yogya hato.tena thi nabira ne saja mali saki..pan hardik na karane to ketlay ashaspad yuvano mari gya..hardik jeva faltu tapori o to apdi society na otla per rojjova male chhe..leader to ene kehvay je mari gayela pstidar yuvano na maa baap nu gujaran chalave.. faltu ni herogiri mare media sahu thi motu javabdar chhe..Anonymoushttps://www.blogger.com/profile/16887998476772440494noreply@blogger.comtag:blogger.com,1999:blog-8888540619763194341.post-17339621452858660852016-07-15T11:03:25.839-07:002016-07-15T11:03:25.839-07:00TrueTrueAnonymoushttps://www.blogger.com/profile/00872910502644413131noreply@blogger.comtag:blogger.com,1999:blog-8888540619763194341.post-10836411231886157362016-07-15T11:01:15.813-07:002016-07-15T11:01:15.813-07:00Ek dam sahiEk dam sahiAnonymoushttps://www.blogger.com/profile/02512404346121422116noreply@blogger.comtag:blogger.com,1999:blog-8888540619763194341.post-64467278807326442592016-07-15T10:21:12.468-07:002016-07-15T10:21:12.468-07:00Dada tamari vat ma dum che bandharan thi vishes ka...Dada tamari vat ma dum che bandharan thi vishes kai nathi
Anonymoushttps://www.blogger.com/profile/13517302899337540630noreply@blogger.com